કેલરી: 4244
કાર્બોહાઇડ્રેટ: 606 ગ્રામ (57%)
પ્રોટીન: 99 ગ્રામ (9%)
ફેટ: 161 ગ્રામ (35%)
સવારનો નાસ્તો (7:30 સવારે)
- 1 કપ ચાઈ (ચા) આખા દૂધ અને નિયમિત ખાંડ સાથે
- 2-3 થેપલા
નાસ્તો (10:30 સવારે)
બપોરનું ભાણું (12:30 બપોરે)
- 4 રોટલી 4 ટી સ્પુન ઘી સાથે
- ½ કપ તુવેર દાળ ખાંડ સાથે
- 1 કપ ચોળા ખાંડ સાથે
- 1 કપ ભાત (ચોખા)
- ¼ કપ રતાળુ
- ¼ કપ દહીં
- 1 કપ સાદી સોડા
- 1 ટી સ્પુન વનસ્પતિ ઘી રાંધવામાં
ચા સમયે (3:30 બપોરે)
- 1-2 કપ ચાઈ 1 ઔંસ આખા દૂધ અને નિયમિત ખાંડ સાથે
- 1 કપ તળેલો ચેવડો
- 1 ½” x 1 ½” મોહનથાળ (મીઠાઈ)
રાત્રિભોજન (8:00 રાત્રે)
- 1 તળેલો પાપડ
- 3 પરાઠા 6 ટી સ્પુન તેલ સાથે
- 1 કપ બટાકાનું શાક (બટાકા)
- 1 કપ છાસ (બટરમિલ્ક)
- 2- 1” મગની દાળની કચોરી આમલીની ચટણી સાથે
- 2 ટેબલ સ્પુન છુંદો (કેરીનું અથાણું)
નાસ્તો (9:00 રાત્રે)
- 6 ખજુર (સુકી ખજુર)
- 1 ઔંસ બેગ બટાકાની કાતરી
- 1 કપ પાણી
કેલરી: 1531
કાર્બોહાઇડ્રેટ: 247 ગ્રામ (64%)
પ્રોટીન: 70 ગ્રામ (18%)
ફેટ: 37 ગ્રામ (22%)
સવારનો નાસ્તો (7:30 સવારે)
- 1 કપ ચા 1% દૂધ અને કેલેરી વગરની મીઠાશ સાથે
- 1 થેપલુ અથવા 2 સાદા ખાખરા સાથે
- ¾ કપ 1% દૂધ
નાસ્તો (10:30 સવારે)
- 10 મીઠા વગરના શેકેલા સિંગદાણા
બપોરનું ભાણું (12:30 બપોરે)
- ½ કપ સલાડ લીંબુ અને વિનેગરસાથે
- 1 રોટલી ઘી વગર
- ½ કપ તુવેર દાળ ખાંડ વગર
- ¼ કપ ચોળા ખાંડ વગર
- ¼ કપ ભીંડાનું શાક (ભીંડા)
- ¼ કપ ભાત (રાંધેલો ભાત)
- ½ કપ દહીં (1% દૂધ)
- 1 નાનું સફરજન
- 1 કપ પાણી
- ½ ટી સ્પુન ઓલીવ ઓઈલ રાંધવામાં
ચા સમયે (3:30 બપોરે)
- 1 કપ ચાઈ 1 ઔંસ 1% દૂધ અને કેલેરી વગરની મીઠાશ સાથે
- ¾ કપ ઘરે બનાવેલ વધારે રેસા વાળો અથવા વધારે પ્રોટીન વાળો સીરીયલનો ચેવડો
- 1 કપ પાણી
રાત્રિભોજન (8:00 રાત્રે)
- ½ કપ સલાડ બાલ્સામિક વિનેગર સાથે
- 1 પરાઠા ½ ટી સ્પુન તેલ સાથે – નોનસ્ટીક તવાનો ઉપયોગ કરો
- ½ કપ પાલક 1% લો ફેટ પનીર અથવા વધારે કસેલ મુલાયમ ટોફું સાથે
- ½ કપ 1% દહીં (યોગર્ટ)
- 1 મધ્યમ નારંગી
- 1 કપ પાણી
નાસ્તો (9:00 રાત્રે)
- 3 ખજુર (સુકી ખજુર)
- 6 બદામ
- 1 કપ પાણી